મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્રારા બે સમુહલગ્નોમાં આર્થિક સહયોગ આપી કરાયો કરિયાવર


SHARE







મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્રારા બે સમુહલગ્નોમાં આર્થિક સહયોગ આપી કરાયો કરિયાવર

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે મોરબીમાં યોજાયેલ જુદાજુદા બે સમૂહલગ્નમાં પોતાના ભંડોળમાંથી આર્થિક સહયોગ આપ્યો હતો જેમાં વાત્સલ્યમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ સહ-આયોજક તરીકે ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં 41,000નું અનુદાન આપ્યું હતું.  આ દાનનો ઉપયોગ દીકરીઓને કપડાં આપવા માટે થયો હતો. આ ઉપરાંત દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં સંસ્થાએ કન્યાદાનમાં  7 દીકરીઓને જુદીજુદી વસ્તુઓ કરિયાવરમાં ભેટમાં આપી હતી. અને બંને સ્થળે સમૂહલગ્નમાં સંસ્થાના સભ્યો ઉત્સાહભેર હાજર રહ્યા હતા






Latest News