મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલની વિદ્યાર્થીની ધાર્મી મહેતા ઓરગન સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે


SHARE







મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલની વિદ્યાર્થીની ધાર્મી મહેતારગન સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે

સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને આ સ્પર્ધામાં ન્યુએરા ગ્લોબલની વિદ્યાર્થીની ધાર્મી ચંદ્રેશભાઈ મહેતાએ ભાગ લીધેલ હતો અને ઓરગન સ્પર્ધામાં મોરબી જિલ્લા કક્ષાએ અને ત્યાર બાદ ઝોનલ કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારે હવે ધાર્મી મહેતા મોરબી જિલ્લામાંથી રાજ્યકક્ષાએ રગન સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે. જેથી કરીને ધાર્મી મહેતાની આ સિદ્ધિએ મોરબી ન્યુએરા સ્કૂલ, મહેતા પરિવારનું તેમજ મોરબી જિલ્લામાં ગૌરવ વધાર્યું છે.






Latest News