મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદમાં કોઈ કામ ધંધો ચાલતો ન હોય યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE













હળવદમાં કોઈ કામ ધંધો ચાલતો ન હોય યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

હળવદમાં આવેલ જીઆઇડીસીમાં કારખાનાના રૂમમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનનો કોઈ કામ ધંધો ચાલતો ન હતો જેથી તેને મનોમન લાગી આવતા તેણે મોર્ડન સ્કૂલ નજીક આવેલ વાડીના શેઢા પાસે લીમડાના ઝાડ સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આવેલ જીઆઇડીસીમાં સાઈબાબા કારખાનાના રૂમમાં રહેતા અને મજૂરી કામ કરતા સવનુભાઈ દાભાઈ મારવી (48) નામના યુવાને મોડેલ સ્કૂલ પાસે વગડીયા સીમમાં ચિનુભાઈ પટેલની વાડીના શેઢે લીમડાના ઝાડ સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની અશોકકુમાર મરકામ (45) રહે. હાલ સાઇબાબા કારખાનાની રૂમમાં મૂળ રહે મધ્યપ્રદેશ વાળાએ જાણ કરતા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનનો કોઈ કામ ધંધો ચાલતો ન હતો જેથી તેને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે તેવી પ્રાથમિક વિગત સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News