મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદ પાલિકાના પરિણામ બાદ કોંગ્રેસના શહેર-તાલુકા પ્રમુખે આપ્યા રાજીનામા


SHARE







હળવદ પાલિકાના પરિણામ બાદ કોંગ્રેસના શહેર-તાલુકા પ્રમુખે આપ્યા રાજીનામા

ગઇકાલે હળવદ પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આ પાલિકાની 28 પૈકીની 27 બેઠક ઉપર ભાજપનો વિજય થયેલ છે જો કે, માત્ર એક બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવાર વિજેતા બનેલ છે ત્યારે કોંગ્રેસની કારમી હાર થતાં હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડો. કે.એમ.રાણા અને હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ દવેએ હાર માટે પોતાની જવાબદારી સ્વીકારી પોતાના પદ ઉપરથી રાજીનામાં આપી દીધા છે.






Latest News