મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

બેગ લેસ ડે: મોરબી જિલ્લાની પાનેલી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો


SHARE







બેગ લેસ ડે: મોરબી જિલ્લાની પાનેલી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

ગુજરાતની સરકારી શાળાઓમાં બેગ લેસ ડે કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આવી જ એક આનંદ મેળોનો કાર્યક્રમ મોરબી જિલ્લાની  પાનેલી પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત બાળકો શાળાએ આવીને પોતપોતાની આવડત અનુસાર અલગ અલગ ખાવાની વાનગીઓ બનાવી અને પોતે જ અલગ  અલગ સ્ટોલ બનાવીને તેનું વેચાણ કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ શાળાના આચાર્ય સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.






Latest News