ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પૂર્વ ચેરમેને રક્તદાન કરીને જન્મદિવસની ઉજવ્યો


SHARE







મોરબી પાલિકાના પૂર્વ ચેરમેને રક્તદાન કરીને જન્મદિવસની ઉજવ્યો

મોરબીમાં ઘણા લોકો પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકીય કામ કરીને કે પછી અન્ય લોકોને મદદરૂપ બનીને કરતાં હોય છે તેવું ઘણી વખત જોવા મળતું હોય છે ત્યારે મોરબી નગરપાલિકાના પૂર્વ ચેરમેન આસિફભાઇ રહીમભાઈ ઘાંચી દ્વારા તાજેતરમાં તેમનો જન્મદિવસ હતો જેથી તેમણે મોરબી સંસ્કાર બ્લડ બેન્ક ખાતે રક્તદાન કર્યું હતું અને તેની સાથે અન્ય લોકોએ પણ  રક્તદાન કર્યું હતું અને આમ રક્તદાન કરીને અન્ય જરૂરિયાત મંદ વ્યક્તિને જરૂર પડે ત્યારે રક્ત મળી રહે તેવી ભાવના સાથે રક્તદાન કરવામાં આવ્યું હતું અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની શકે તેમ છે.






Latest News