ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં માર્ગ સલામતી સેમિનાર યોજાયો


SHARE











મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં માર્ગ સલામતી સેમિનાર યોજાયો

મોરબીમાં આવેલ સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે 'માર્ગ સલામતી માસ ૨૦૨૫' અંતર્ગત માર્ગ સલામતી  સેમિનારનું એનએસએસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. ત્યારે ડો. અતુલ ધ્રુવે  મોરબી આર.ટી.ઓ. ખાતેથી પધારેલા વાહન નિરીક્ષક આર.એ. જાડેજાનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તજજ્ઞ વક્તા આર.એ. જાડેજાવક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે પીપીટીના માધ્યમ દ્વારા વાહન વ્યવહાર અંગેની  માર્ગ અકસ્માત અંગેની સરળ ભાષામાં ખૂબ ઉપયોગી માહિતી આપી હતી. અને એનએસએસના સ્વયંસેવક વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામભાઈ વારોતરીયાએ કર્યું હતું.






Latest News