મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીકથી બોલેરોમાં કતલખાને લઈ જવાતી બે ભેસને ગૌરક્ષકોએ બચાવી


SHARE







મોરબી નજીકથી બોલેરોમાં કતલખાને લઈ જવાતી બે ભેસને ગૌરક્ષકોએ બચાવી

મોરબીના સનાળા બાયપાસ રોડે વાવડી ચોકડી પોસેથી વાહનમાં ગેરકાયદેસર  કતલ કરવાના ઇરાદે બે ભેંસને લઈ જતાં હતા ત્યારે અખિલ વિશ્વ ગૌસ્વામી પરિષદ દિલ્હી ગુજરાત રાજ્યના કમલેશભાઈ બોરીચાની હકીકત આધારે મોરબી ગૌરક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાતથા અધિકારી ભાઈઓ દ્વારા વોચ  રાખવામા આવી હતી ત્યારે બોલેરો પીકપ ગાડી નં. જીજે 36 વી 7940  રોકાવીને ચેક કરી હતી ત્યારે તેમાંથી બે ભેંસ મળી આવી હતી જેથી કરીને એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેથી કરીને પોલીસ ત્યાં આવી હતી અને બંને ભેસને પાંજરાપોળ ખાતે મૂકવામાં આવેલ છે. કાર્યવાહીને સફળ બનાવવા માટે કમલેશભાઈ બોરીચા, ચેતનભાઇ પાટડીયા, વૈભવભાઈ પટેલ, મનીષભાઈ કંઝરિયા, પાર્થભાઈ નેસડિયા, વિશાલભાઈ ગાંગાણી, મિત ગોહિલલાલાભાઈ, યસ વાઘેલા, હિતરાજસિંહ, જયરારભાઈ ગોહિલજેકીભાઈ આહીર, નિલેશભાઈ ડાંગર સહિતના મોરબીના ગૌરક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહીની સહિતની સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News