મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા મિટિંગ યોજાઇ


SHARE







મોરબીમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા મિટિંગ યોજાઇ

મોરબીમાં કાર્યાલય ખાતે ભાગીરથસિંહ રાઠોડની અધ્યક્ષતામાં એક મીટીંગનું આયોજન થયું હતું અને એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા આયોજિત આ મિટિંગમાં મોટી સંખ્યામાં હિન્દુ (ટ્રાન્સપોર્ટ) બિઝનેસમેન ભાઈઓ ભાગ લીધો હતો અને ત્યારે હિન્દુ આર્થિક સમિતિ દ્વારા મોરબીમાં હિન્દુઓને લગતી આર્થિક સમસ્યાઓ, ધંધા રોજગારને લગતી સમસ્યાઓ અને અનેક વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં આર્થિક સમિતિ મોરબીમાં સક્રિય થઈને કામ કરશે દરેક હિન્દુને રોજગાર મળી રહે આ હેતુથી સંગઠન પૂરજોરથી કામ કરી રહ્યું છે






Latest News