મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના વનાળિયા ગામે એક દિવાસીય મેડિકલ કેમ્પ યોજાયો


SHARE













મોરબીના વનાળિયા ગામે એક દિવાસીય મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં ડો. હસ્તીબેન મેહતાનો 158 મો એક દિવસીય કેમ્પ યોજાયો હતો અને રસીલાબેન લલિતભાઈ રાવલ (બેંગલોર) દ્વારા વનાળિયા ગ્રામ પંચાયત ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં અંદાજે 100 જેટલા દર્દીઓએ સરવારનો લાભ લીધેલ હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે સરપંચ અબુભાઈ સુમરા (લૂઢર), રસિકભાઈ ગામી તેમજ વનાળિયા રહેવાસીઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News