મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

કચ્છના સાંસદની ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગર સંસ્થાનમાં નિમણુંક


SHARE







કચ્છના સાંસદની ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગર સંસ્થાનમાં નિમણુંક

કમિટી વિભાગ દ્વારા કચ્છના સાંસદ તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડાની ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગરમાં નિમણુંક થયેલ છે. મિનિસ્ટ્રી ઓફ આયુષ અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ વેલફર દ્વારા કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા અને જામનગર લોકસભા સાંસદ શ્રીમતી પુનમબેન માંડમની નિમણુંકને માન્યતા આપી છે.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એ જામનગર મધ્યે આવેલી એક શિક્ષણ અને સંશોધન નું કાર્ય કરતી સંસ્થા છે. સ્થાયી યુનિવર્સિટી છે. જયાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના આયુર્વેદ વિષયક અભ્યાસક્રમો ના શિક્ષણ અને સશોધન નું કાર્ય સંચાલન થાય છે. તેમ જણાવ્યુ હતું. જેમાં મારી નિમણુંક થયેલ છે. હું પુરા વિશ્વાસ અને ખંત થી આયુર્વેદ સંસ્થાન માં સહભાગી બનીશ તેમ જણાવ્યુ હતું.






Latest News