મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સંગીત સ્પર્ધામાં બાળકોએ મેદાન માર્યું


SHARE







મોરબીમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સંગીત સ્પર્ધામાં બાળકોએ મેદાન માર્યું

મોરબીમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભના સુગમ સંગીત સ્પર્ધામાં  બાળકએ મેદાન માર્યું હતું. જેમાં યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને મોરબી જિલ્લામાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક વિભાગ આયોજિત જિલ્લા કક્ષના કલા મહાકુંભમાં મોરબીના પૂર્વ પ્રિયંકભાઈ ઉદાસીએ ૬ થી ૧૪ વર્ષની ઉંમરના વિભાગમાં સુગમ સંગીતમાં ત્રીજા નંબરે આવીને મોરબીનું અને તેના પરિવારનું નામ રોશન કરેલ છે.

જયારે રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી સંચાલીત જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન શ્રી જ્ઞાનગંગા સ્કૂલ વાંકાનેર ખાતે  કરવામાં આવેલ જેમાં વિવિધ પ્રકારની કેટેગરીમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાં ઓર્ગન સ્પર્ધામાં રાણા રાજવીબા દિવ્યરાજસિંહએ સમગ્ર મોરબી જિલ્લામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.






Latest News