મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી ઓમશાંતિ શાળાના કર્મચારીને એક લાખનો ચેક આપતા ટ્રસ્ટી


SHARE







મોરબી ઓમશાંતિ શાળાના કર્મચારીને એક લાખનો ચેક આપતા ટ્રસ્ટી
 
મોરબીની ૩૦ વર્ષ જૂની સેલ્ફ ફાયનાન્સ શાળા ઓમશાંતિ વિદ્યાલય, મેનેજિંગ ટ્રસ્ટી ટી.ડી. પટેલ દ્વારા શાળાના કોમ્પુટર વિભાગના હેડ કર્મચારી ડાભી હંસરાજભાઈ ગણેશભાઈના પુત્ર ધ્રુમિલને BAMS માં પ્રવેશ મળતા કોલેજની ફી માટે રૂપિયા એક લાખની સહાય કરવામાં આવી હતી.અને હંસરજભાઇએ સંસ્થામાં ૨૫ વર્ષથી આપેલ સેવાને બિરદાવી હતી.શાળાના ટ્રસ્ટીશ્રીએ અગાઉ શાળાના આચાર્યના પુત્રને મેડિકલ પ્રવેશ વખતે તથા શાળાના શિક્ષિકાના પતિના હોસ્પીટલમાં ઈમરજન્સી સારવાર માટે એક-એક લાખની સહાય કરેલ હતી. ઓમશાંતિ સ્ટાફ પરિવારએ મેનેજિંગ ટ્રસ્ટી ટી.ડી.પટેલનો આભાર માન્યો હતો અને તેમની સેવાને બિરદાવે હતી.ઓમશાંતિ વિદ્યાલયના ટ્રસ્ટીશ્રીએ આપેલ રૂપિયા ૧ લાખ નો ચેક હંસરજભાઇને અર્પણ કરતાં શાળાના આચાર્ય  સંજયભાઈ વિરડીયા nazare પડે છે (તસ્વીર :જીજ્ઞેશ ભટ્ટ દ્વારા- મોરબી-)





Latest News