મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં તા.૧-૪-૧૯ પહેલા નોંધાયેલા વાહનો માટે SIAM પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે


SHARE







મોરબી જિલ્લામાં તા.૧-૪-૧૯ પહેલા નોંધાયેલા વાહનો માટે SIAM પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે
 
ગત તારીખ ૦૧-૦૪-૨૦૧૯ પહેલા નોંધાયેલા મોટર વાહનમાં એચએસઆરપી HSRP નંબર પ્લેટ ફિટમેન્ટ કરાવવા માટે SIAM નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જે માટે www.siam.in આ વેબસાઈટ પર લોગ-ઈન કરીને માંગેલી માહિતી ભરીને જે-તે પ્રોસેસ ફ્લો મુજબ એચએસઆરપી નંબર પ્લેટનું ફિટમેન્ટ કરાવી શકશે.આ ઉપરાંત જયારે વાહનના ઉત્પાદક દ્વારા જે-તે વાહનનું ઉત્પાદન બંધ કરવામાં આવેલું હોય, તો આવા વાહનો જેમાં એચએસઆરપીનું ફિટમેન્ટ ક્યાં કરાવવું તે બાબતે મૂંઝવણ રહેતી હોય તો તેવા કિસ્સામાં પણ અરજદાર SIAM પોર્ટલનો ઉપયોગ કરીને એચએસઆરપી ફિટમેન્ટની કાર્યવાહી પૂર્ણ કરી શકે છે. જેની મોરબી જિલ્લાના તમામ નાગરિકોને ખાસ નોંધ લેવા માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.





Latest News