મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

થોડા દિવસો પહેલા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહનું નિધન થયું હતું જેથી કરીને સરકારે રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો હતો અને ઠેરઠેર શ્રધ્ધાંજલિ સભા સહિતના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેમાં જીલ્લા, શહેર અને તાલુકાનાં આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા અને સ્વ. ડો. મનમોહનસિંહને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ વિજયભાઇ કોટડીયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા






Latest News