મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની લાયન્સનગર સ્કૂલમાં ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટોનું અનાવરણ કરાયું


SHARE







મોરબીની લાયન્સનગર સ્કૂલમાં ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટોનું અનાવરણ કરાયું

મોરબીના માળિયા વનાળિયા વિસ્તારમાં આવેલ લાયન્સ નગર સ્કૂલમાં ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટોનું અનાવરણ કરીને દેશ પહેલા મહિલા શિક્ષીકા શ્રી માતા સાવિત્રીબાઈ ફૂલે જન્મજ્યંતીની ઉજવણી કરી હતી અને ત્યારે વિધાર્થીઓને બોક અને પેન અર્પણ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ઉપપ્રમુખ હીરાભાઈ મારીયા, સામાજિક ન્યાય સિમિત ચેરમેન અશોકભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોર્ચા પ્રમુખ બાબુભાઇ પરમાર, વિઠ્ઠલભાઈ, જ્યોતિસિંહ જાડેજા, રાજુભાઈ પરમાર, મનુભાઈ સારેસા, દીપકભાઈ ચૌહાણ, રાજનભાઈ પંડૂબીયા, પ્રવીણભાઈ સોલંકી, કાંતિભાઈ ચાવડા, અનિલભાઈ આંબલીયા, પ્રભાબેન મકવાણા અને માળિયા વનાળિયા ગ્રામપંચાયતના હોદેદારો સાથે ગ્રામજનો સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમના સહિયોગી સંગઠન એકતા ગ્રુપ/ 13 પરિવાર સિમિત એન્ડ ગૌતમભાઈ સોલંકી અને જગદીશભાઈ ચાવડાએ મળીને સ્કૂલ આચાર્ય અને શિક્ષક સ્ટાફનું ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું.






Latest News