ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો
Breaking news
Morbi Today

મોરબી વિજકંપનીના કર્મચારી ગઝલ સંગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું


SHARE







મોરબી વિજકંપનીના કર્મચારી ગઝલ સંગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું

ગુજરાત ઇલેક્ટ્રીક બોર્ડ દ્વારા આયોજિત 17 મી ઇન્ટર સર્કલ/ ટીપીએસ સંગીત અને નાટ્ય સ્પર્ધા પીજીવીસીએલ જુનાગઢ ખાતે યોજાઈ હતી જેમાં 40 જેટલા સર્કલ-ટીપીએસ એ ભાગ લીધો હતો જેમાં મોરબી સર્કલમાંથી ગઝલ સંગીત સ્પર્ધામાં મૂળ વિરવિદરકાના રહેવાસી સુનિલદાન જી. ગઢવીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને મોરબી સર્કલ તથા મોરબીનું નામ રોશન કર્યું હતું.






Latest News