મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલુ લોકડાયરામાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કરી ઇજાગ્રસ્ત શ્વાનની સારવાર


SHARE







મોરબીમાં ચાલુ લોકડાયરામાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કરી ઇજાગ્રસ્ત શ્વાનની સારવાર

મોરબી ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ તે દિવસે વાંકાનેરના સેવા ગ્રુપના મેમ્બરો આવતા હતા તે જ સમયે વાંકાનેર નજીક એક શ્વાન ઇજાગ્રસ્ત થયેલ હતું જેથી તેને તેઓ સાથે લઈને આવ્યા હતા અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે તેને સારવાર આપીને તેઓ તેને આ સેવાભાવી યુવાનો પાછા વાંકાનેર જઈ રહ્યા હતા ત્યારે લઈ ગયા હતા અત્રે ઉલેખનીય છે કે, વિશુભાઈચાલુ ડાયરામાંથી ડોક્ટરની ટીમને ત્યાં મોકલી હતી અને તાત્કાલિક શ્વાનની સારવાર કરી હતી.






Latest News