મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામનું લોકાર્પણ-ખાતમહુર્ત કરાયું


SHARE







મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામનું લોકાર્પણ-ખાતમહુર્ત કરાયું

મોરબી તાલુકાના વનાળીયા અને ગોર ખીજડીયા ગામના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રકમ ફાળવવામાં આવી હતી જેથી કરીને જુદા જુદા લોક સુવિધા માટેના કામો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં ગોર ખીજડીયા ગામે ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામ મંજૂર કરવામાં આવેલ છે જે કામનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું તેમજ મોરબી તાલુકાના વનાળીયા ગામે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું જે કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય ઉપરાંત મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ પડસુંબીયા, ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાવનાળિયા ગામના સરપંચ સહિતના ગામના લોકો હાજર રહ્યા હતા






Latest News