મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સ્ટાફ માટે ઘ સાબરમતી રિપોર્ટ ફિલ્મનો ખાસ શો ગોઠવાયો


SHARE







મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સ્ટાફ માટે ઘ સાબરમતી રિપોર્ટ ફિલ્મનો ખાસ શો ગોઠવાયો

મોરબીમાં આવેલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા નવયુગમાં જોબ કરતા 360 જેટલા સ્ટાફ માટે ક્લબ 36 સિનેમામાં 3 સ્ક્રીન બુક કરાવીને ઘ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ  પી. ડી. કાંજીયાએ જણાવ્યુ હતું કે, નવયુગનો સ્ટાફ એ માત્ર સ્ટાફ નથી મારો પરિવાર છે નવયુગ હંમેશા પરિવારની જેમ જ રહે છે દરેક સારા નરસા પ્રસંગમાં સાથે જ હોય છે અને રાષ્ટ્રહિત માટેના દરેક કાર્ય કરે છે. હાલમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આવી જ રીતે અગાઉ કાશ્મીર ફાઈલ અને કેરેલા સ્ટોરી સહિતના યુવાનો માટે પ્રેરણાદાયક ફિલ્મોના શોનું આયોજન કરવામાં આવે છે. આ તકે નવયુગ ગ્રૂપના તમામ પ્રિન્સિપાલથી લઈને પ્યુન, રસોયા સિક્યુરિટી, ડ્રાંઇવર ભાઈઓ વગેરેને આવ્યા હતા અને સાથે ફિલ્મ જોયું હતું.






Latest News