મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

માળીયા (મી)-હળવદના ખેડૂતોને સિચાઈ માટે કેનાલમાંથી એક સપ્તાહમાં પાણી મળી જશે: ધારાસભ્ય


SHARE











માળીયા (મી)-હળવદના ખેડૂતોને સિચાઈ માટે કેનાલમાંથી એક સપ્તાહમાં પાણી મળી જશે: ધારાસભ્ય

માળીયા અને હળવદ તાલુકાનાં છેવાડાના ગામના ખેડૂતોને હાલમાં સિંચાઇ માટેનું પાણી નર્મદની કેનાલમાંથી મળી રહ્યું નથી અને છેલ્લા ચાર દિવસથી હરપાલ સાગર બ્રાહ્મણી ડેમ-2 માંથી છોડવામાં આવતું પાણી મળતું નથી જેથી શિયાળુ ઘઉં, લસણ, રાય સહિતના પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાયેલ છે માટે નવા ધનાળા નજીક ખેડૂતોરામધૂન બોલાવીને પાણી આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવેલ હતો. અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં  આવી હતી તેવામાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા બ્રાહ્મણી ડેમ-2 ખાતે અધિકારીઓ સાથે પહોચ્યા હતા અને 15 હાજર ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. આટલું જ નહીં પરંતુ ધારાસભ્યએ આગામી એક સપ્તાહમાં ખેડૂતોને પાણી મળી જશે તેવી પણ લાગણી વ્યક્ત કરી હતી. આ તકે ધારાસભ્ય સાથે જુદાજુદા ગામના સરપંચો અને ભાજપના આગેવનો હાજર રહ્યા હતા.






Latest News