મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામે થયેલ લેન્ડ ગ્રેબિંગના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો


SHARE







મોરબીના બરવાળા ગામે થયેલ લેન્ડ ગ્રેબિંગના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી તાલુકાનાં બરવાળા ગામે ખેતીની જમીનમાં કબ્જો કરીને વાવેતર કર્યું હતું જેથી કરીને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલ હતી જે ગુનામાં પકડાયેલા બે આરોપીના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

મોરબી તાલુકાનાં બરવાળા ગામની ખેતીની જામીન સર્વે નં.84 પૈકી 1 વાળી ખેતીની જમીન રવાપરના રહેવાસી મગનભાઈ થોભણભાઈ ભાલોડીયાએ સને 2022 માં વેચાણ લીધેલી હતી તે ખેતીની જમીનમાં બરવાળા ગામના રાતભાઈ દેવાભાઇ અને રણછોડભાઈ જીવનભાઈએ ફરિયાદીની જમીનમાં કબ્જો કરી વાવેતર કર્યું હતું અને આરોપીએ કબ્જો ખાલી ન કરતા ફરિયાદી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલ હતી તે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ થયેલ હતી અને આરોપીતેના વકીલ મારફતે મોરબીની સ્પેશ્યલ લેન્ડ ગ્રેબિંગ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જેમાં આરોપી તરફે તેમના વકીલ દ્વારા કરેલ દલીલ ધ્યાને રાખીને આરોપીને શરતી જામીન મંજુર કર્યા છે આ કેસમાં આરોપીઓ તરફે મોરબીના સિનિયર વકીલ જીતેન્દ્રસિંહ આર જાડેજા (જીતુભા) અને મયુર પુજારા રોકાયેલ હતા.






Latest News