મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ અને દુર્ગા વાહીનીના સંયુકત ઉપક્રમે શસ્ત્ર પુજન


SHARE







મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ અને દુર્ગા વાહીનીના સંયુકત ઉપક્રમે શસ્ત્ર પુજન

મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ અને દુર્ગા વાહીનીના સંયુકત ઉપક્રમે મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ ખાતે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.તેમજ મોરબી જિલ્લાના વાંકાનેર પ્રખંડમાં પણ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ વાંકાનેર પ્રખંડ દ્વારા ત્યાંના જોગજતી ઉપનગર સાત હનુમાન મંદિર, મિલપ્લૉટ ખાતે યોજાયો હતો






Latest News