મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમે રસોસત્સવનું આયોજન


SHARE







મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમે રસોસત્સવનું આયોજન

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે શરદપૂનમના દિવસે રસોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા તા 17/10 ના રોજ બ્રહ્મ પરિવારો માટે રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ જયદીપ પ્રશાંતભાઈ મહેતા અને તેની ટિમ દ્વારા મોરબીના  લીલાપર કેનાલ રોડ નજીક આવેલા કેશવ પાર્ટી પ્લોટમાં શરદપૂનમના દિવસે રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેર અને તાલુકામાં રહેતા બ્રહ્મ પરિવારનોએ આવવા માટે તમમા હોદેદારો વતી પ્રમુખ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે. અને તા 17 ના રોજ રાતે 9:00 કલાકે રસોત્સવ શરૂ કરવામાં આવશે અને પૂનમની રાત્રીના ચંદ્રની ચાંદનીથી બનેલા દુધ પૌવાની પ્રસાદી તેમજ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવેલ છે.






Latest News