ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સી-ટીમે 24 વાહન ડિટેઇન કર્યા, બે હથિયાર સાથે પકડાયા


SHARE







મોરબીમાં સી-ટીમે 24 વાહન ડિટેઇન કર્યા, બે શખ્સ હથિયાર સાથે પકડાયા

મોરબીમાં પોલીસની સી ટીમ નવરાત્રીમાં એક્ટિવ છે તેવામાં ગઇકાલે નવરાત્રીના બીજા નોરતે જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ ડ્રાઈવ કરી હતી ત્યારે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની “SHE TEAM” દ્વારા ગરબીની મુલાકાત લેવામાં આવેલ હતી તથા પેટ્રોલિંગ દરમિયાન કેફી પીણું પીધેલ- 3, નંબર પ્લેટ વગરના તથા મોડિફાઈડ સાયલેન્સર વાળા અને ન્યુસન્સ કરતાં કુલ મળીને 24 વાહન ચાલક સામે કાર્યવાહી કરી હતી અને આ ડ્રાઈવ દરમ્યાન જાહેરમાં હથિયાર સાથે રાખીને બે શખ્સ મળી આવ્યા હતા તેની સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News