મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના પાડા પુલ ઉપરથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ


SHARE







મોરબીના પાડાપુલ ઉપર ચકલાને ચણ નાખવા માટેની જગ્યા છે ત્યાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે જેથી આ બનાવની જાણ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃતક યુવાનો ની ઓળખ માટે થઈને તજવીજ હાથ ધરી છે

મોરબીના પાડા પુલ ઉપર અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવા અંગેની બી ડિવિજન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ દોડી આવી હતી અને સ્થળ ઉપર અજાણ્યા 25 થી 30 વર્ષના યુવાનોનો મૃતદેહ પડ્યો હતો જેથી પોલીસ દ્વારા મૃતક યુવાનોના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે અંદાજે બે થી ત્રણ દિવસથી મૃતક વ્યક્તિનો મૃતદેહ ત્યાં પડ્યો હોય તેવી શક્યતા હાલમાં દેખાઈ રહી છે. જોકે, મૃત્યુનો ચોક્કસ કારણ જાણવા માટે પીએમની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજી બાજુ પોલીસ વિભાગ દ્વારા મૃતક વ્યક્તિઓ ઓળખ મેળવવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે






Latest News