ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં કરેલ રજૂઆત પછી શું કામ કર્યું: રિજનલ કમિશ્નર પાસે કોંગ્રેસે કરી કામની ઉઘરાણી !


SHARE







મોરબી પાલિકામાં કરેલ રજૂઆત પછી શું કામ કર્યું: રિજનલ કમિશ્નર પાસે કોંગ્રેસે કરી કામની ઉઘરાણી !

મોરબી નગરપાલીકામાં આવેલ રીઝનલ કમિશ્નર મહેશ જાની સાથે મોરબી આવાસ યોજનાના અધૂરા કામઈમ્પેક્ટ ફીકલમ ૪૫ (ડી) હેઠળ થયેલ કામનંદિધરનો ખર્ચ સહિતનાં મુદ્દે કોંગ્રેસ આગેવાનોએ ચર્ચા કરી હતી. ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયામોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાશહેર કોંગ્રેસ મહામંત્રી હિતેશભાઈ ભટ્ટજીલ્લા મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજાયુવા પ્રમુખ સંદિપભાઈ કાલરીયાસતિષભાઈ પટેલ સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.






Latest News