મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી આહિર મહિલા મંડળ દ્વારા યદુનંદન ગૌશાળા ખાતે રક્ષાબંધન ઉજવાઇ


SHARE







મોરબી આહિર મહિલા મંડળ દ્વારા યદુનંદન ગૌશાળા ખાતે રક્ષાબંધન ઉજવાઇ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા ખાતે આજે આહિર મહિલા મંડળ દ્વારા ત્યાં રહેતા દિવ્યાંગો, ભિક્ષુકો અને નિરાધાર પુરુષોની સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યાં રહેતા ભાઈઓને રાખડી બાંધી હતી અને તેઓના મોહ મીઠા કરવામાં આવ્યા હતા આ તકે સંસ્થાના પ્રમુખ કલ્પનાબેન જલુ, ઉપપ્રમુખ ડો. હર્ષાબેન મોર, મંત્રી નંદનીબેન નાડા, નીતાબેનહુંબલ અને ખજાનચી ભારતીબેન વારોતરીયા તેમજ ટીનાબેન ભોચિયા સહિતના હાજર રહ્યા હતા






Latest News