મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે ફેકટરીઓના પ્રદૂષણના લીધે ખેડૂતોના ઉભા પાકને નુકશાન: મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







વાંકાનેરના ભલગામ પાસે ફેકટરીઓના પ્રદૂષણના લીધે ખેડૂતોના ઉભા પાકને નુકશાન: મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ભલગામ પાસે ફેકટરીઓ દ્વારા ફેલાવતા પ્રદૂષણના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયેલ છે જેથી કરીને આ બાબતે ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના  જનરલ સેક્રેટરી  કે.ડી. બાવરવાએ રાજના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે.  

હાલમાં જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ભલગામના ખેડૂતો પાસેથી તેના ખેતરોમાં પ્રદૂષણના લીધે નુકશાન થયેલ છે તેવી રજૂઆત મળી છે. જો કે, સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી કરીને અધિકારીનું ખેડૂતો લક્ષી નહી પરંતુ ફેકટરીઓ તરફી વલણ હોય તેવું જોવા મળી રહ્યું છે જેથી કરીને હાલમાં પાકોના નમુના લઇને  યોગ્ય વૈજ્ઞાનિક પરિક્ષણ સરકારના તંત્ર દ્વારા તાત્કાલિક કરવામાં આવે અને ખરેખર જવાબદાર હોય  તેમની સામે કડકમાં કડક કાયદેશરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ ખેડૂતોને નુકશાન થયેલ હોય તેના માટે યોગ્ય વળતર તાત્કાલિક ચુકવવામાં આવે તેવી પણ માંગ કરી છે. જો આવું કરવામાં નહી આવે તો બધા જ  સ્થાનિક ખેડૂત પરિવારોને 






Latest News