મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

રે કળયુગ: વાંકાનેરના કુંભારપરામાં દુકાનના દસ્તાવેજ માંગતા વૃધ્ધને પત્ની-દીકરાએ માર માર્યો


SHARE











રે કળયુગ: વાંકાનેરના કુંભારપરામાં દુકાનના દસ્તાવેજ માંગતા વૃધ્ધને પત્ની-દીકરાએ માર માર્યો

વાંકાનેરના કુંભારપરા વિસ્તારની અંદર રહેતા વૃદ્ધએ દુકાનના દસ્તાવેજ તેની પત્ની અને દીકરાની પાસે માંગ્યા હતા જે બાબતનો ખાર રાખીને વૃધ્ધની પત્ની અને તેના દીકરાએ તેને માર માર્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા વૃદ્ધે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પોતાની પત્ની અને દીકરાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વાંકાનેર કુંભારપરા વિસ્તારની અંદર રહેતા મહમદઈકબાલ હુસેનભાઇ કાજી જાતે ફકીર (ઉંમર ૫૬)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા શાહરૂખ મહમદઈકબાલ કાજી અને પત્ની ફેમિદાબેન મહમ્મદઇકબાલ કાજી રહે બંને કુંભારપરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓએ પોતાની દુકાનના દસ્તાવેજ તેની પત્ની અને દીકરાની પાસે માંગ્યા હતા જે તેને સારું નહીં લાગતાં તેઓએ ઘરે આવ્યા હતા અને દીકરા શાહરુખે માથાના ભાગે પકડ વડે માર માર્યો હતો અને તેની પત્ની ફેમીદાએ સાવરણા વડે મૂઢ માર મારીને ઈજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી કરીને વાંકાનેર સીટી પોલીસે વૃધ્ધની ફરિયાદ લઈને તેના દીકરા અને પત્નીની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News