મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના વીરપર ગામે બે સ્થળે જુગાર દરોડા: 11 શખ્સો ઝડપાયા


SHARE







વાંકાનેરના વીરપર ગામે બે સ્થળે જુગાર દરોડા: 11 શખ્સો ઝડપાયા

વાંકાનેરના વીરપર ગામે બે સ્થળે પોલીસે દરોડા પાડી જુગાર રમતા 11 શખ્સોને ઝડપી લઈ રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો છે.

જેમાં પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલિસ મથકના વિજયભાઈ ડાંગર અને સંજયસિહને મળેલ બાતમી આધારે રેડ કરતાં લાઈટના અંજવાળે જુગાર રમતા બુટાભાઈ મેરાભાઈ દેકાવાડીયા (28), ધનજીભાઈ વાલજીભાઈ દેકાવાડીયા (27), વનરાજભાઈ માધાભાઈ દેકાવાડીયા (22), હિતેશભાઈ કરસનભાઈ ડાંગરોચા (19), સુનિલભાઈ ભગાભાઈ ડાંગરોચા (20), સાગરભાઈ રમેશભાઈ ડાંગરોચા (23) રહે.બધા વીરપર તા.વાંકાનેર રોકડા રૂપિયા 12,600 સાથે પકડીને જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જયારે વાંકાનેર તાલુકા પોલિસ મથકના ચમનભાઈ ચાવડા અને અજયસિહ ઝાલાને મળેલ બાતમી આધારે જુગારની બીજી રેડ વીરપર ગામમાં દૂધની ડેરી પાસે કરવામાં આવી હતી.જેમાં જાહેરમાં જુગાર રમતા અજય ઉર્ફે કુકો રૂપાભાઈ ડાંગરોચા (23), બાબો બેચરભાઈ દેકાવાડીયા (18), બેચર બચુભાઈ દેકાવાડીયા (25), વિજય બેચરભાઈ દેકાવાડીયા (23), કાળુભાઈ રણછોડભાઈ દેકાવાડીયા (18) રહે.બધા વીરપરને રોકડા રૂપિયા 10,200 સાથે જડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી વાંકાનેર તાલુકા પીએસઆઈ એલ.એ ભરગા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News