ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ફોટો એસોસિએશનના સભ્યો માટે વર્કશોપ યોજાયો


SHARE







મોરબીમાં ફોટો એસોસિએશનના સભ્યો માટે વર્કશોપ યોજાયો

મોરબી ફોટો એસોસિએશનના સહકારથી હરભોલે બંકવેટ હોલ ખાતે કેનોન કંપની દ્વારા નીતિન અરોરાની હાજરીમાં વર્કશોપ યોજાયા હતા. અને કેનોન કેમેરાની નવી ટેકનોલોજી વિશે તેમજ કેમેરા અપડેટ અને ન્યૂ કેમેરા લોન્ચિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મેહુલભાઈ ભટાસણા, ઉપપ્રમુખ કુલદીપભાઈ મોરડિયા, અધ્યક્ષ નિલેશભાઈ દેથરિયા, મંત્રી મહેશભાઈ ભાંખોડિયા, સહમંત્રી કેતનભાઈ કાલાવડિયા, ખજાનચી સંજયભાઈ ભાનુશાલી, સહખજાનચી સુરેશભાઈ સનીયારા અને કારોબારી સમિતિના સભ્યો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News