ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરીને ગરીબ બાળકો ભરપેટ જમાડયા


SHARE







મોરબીમાં શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરીને ગરીબ બાળકો ભરપેટ જમાડયા

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણ માસમાં પ્રતિકાત્મક દૂધ શિવલિંગ ઉપર ચડાવીને વધારાના દુધથી ઝૂંપટપટ્ટીમાં રહેતા બાળકો સહિત લોકોને દૂધપાક અને પુરીભાજીનું ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છેકે, યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા 13 વર્ષથી જુદાજુદા સેવાકીય સહિતના કામ કરે છે. તેના જ ભાગરૂપે શ્રાવણ માસના સોમવારે શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરવામાં આવે છે ત્યાર બાદ જીવ રાજી તો શિવને રાજી આ પંક્તિને સાર્થક કરતાં દૂધનો ઉપયોગ કરીને દૂધપાક બનાવીને પુરીભાજીનો પ્રસાદ ઝૂંપટપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને આપવામાં આવે છે તેવું યંગ ઇન્ડિયા ગુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે.






Latest News