મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની સિવિલ હોસ્પીટલ ખાતે એચઆઅવી પેસન્ટો માટે કીટ વિતરણ કરાયુ


SHARE







મોરબીની સિવિલ હોસ્પીટલ ખાતે એચઆઅવી પેસન્ટો માટે કીટ વિતરણ કરાયુ

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વિહાન પ્રોજેક્ટ-સુરેન્દ્રનગર, શ્વેતાના પ્રોજેકટના સુનિલભાઈ ગોસ્વામી, નિકિતાબેન રાણા, ઠાકરશીભાઈ, પિયુષભાઈ, રાજેશભાઇ, વિહાનના મહાવીરસિંહ, ભવદીપભાઇ, અશ્વિનભાઈના માર્ગદર્શન હેઠળ મોરબી ખાતે એચઆઇવીગ્રસ્ત તેમજ એચઆઇવી અસરગ્રસ્ત ભાઈઓ અને બહેનો તથા સગર્ભા બહેનોને લોકલ દાતાઓ દ્વારા 60 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.






Latest News