મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો, બંદીવાનોએ કર્યો યોગાભ્યાસ


SHARE







મોરબીની સબ જેલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો, બંદીવાનોએ કર્યો યોગાભ્યાસ

મોરબી સબ ખાતેમાં આજે 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત યોગ બોર્ડ દ્વારા જેલમાં બંદિવાનો તેમજ જેલ સ્ટાફ સાથે યોગ સેશનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા તેમજ સ્ટાફ અને બંદિવાનો જોડાયા હતા અને યોગાભ્યાસ કર્યો હતો તેમજ છેલ્લા 100 દિવસથી રૂપલબેન શાહ દ્વારા મોરબી સબ જેલમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું અને યોગ દ્વારા બંદિવાનોને માનસિક અને શારીરિક તંદરસ્તી સારી જળવાઈ રહે તેમજ જેલ જીવન ચિંતામુક્ત પસાર કરે તે માટે મોરબી સબ જેલના સુધારાત્મકના ભાગરૂપે આયોજન કરવામાં આવેલ હતું અને આ યોગ શિબર 21 જૂન નિમિતે નહિ પરંતુ કાયમી ધોરણે જેલમાં ચાલુ રહે તેનું આયોજન કરવામાં આવેલ છે






Latest News