ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી: ખેતીવાડી વિભાગની વિવિધ સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકાશે


SHARE











મોરબી: ખેતીવાડી વિભાગની વિવિધ સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકાશે

આઇ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રકચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના હેઠળ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે તે માટેની પ્રક્રિયા આગામી ૧૮ જૂન ૨૦૨૪ થી આઇ ખેડૂત પોર્ટલ પર શરૂ કરવામાં આવશે.

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૪-૨૫ માટે સ્માર્ટ ફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે અરજીઓ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર તા.૧૮/૬ ના રોજ શરૂ કરવામાં આવશે. અને ૧૮ જૂનથી દિન-૭ માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂતએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યુ છે






Latest News