ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બે ગાયોને સીગળાના કેન્સરનું ઓપેરશન કરાયું


SHARE







મોરબી જિલ્લામાં બે ગાયોને સીગળાના કેન્સરનું ઓપેરશન કરાયું

મોરબી જિલ્લામાં ૧૦ ગામ દીઠ એક ચાલતી ૧૯૬૨ યોજનાનો ઘણા અબોલ જી લાભ મળી રહ્યો છે ત્યારે ૧૯૬૨ ની ટીમે તાજેતરમાં મોરબી તાલુકાના  મકનસર અને હળવદ તાલુકાના ખોડ ગામે ગાયના સીગળાના ભાગમાં કેન્સલ હોવાથી કેન્સરથી પીડાતી બે ગાયના ઓપેરશન કરી  નવજીવન આપ્યું છે આ કામગીરી ૧૯૬૨ ની ટીમના ડો. તાલિબ હુસેનડો. વિપુલ કાનાણી , ડો. રોશન સાલ્વી તેમજ પાયલોટ જયદીપ જલુ અને વિશાલ સોનારા દ્વારા કરવામાં આવી હતી






Latest News