મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવનું આયોજન


SHARE







મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવનું આયોજન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ મંદિર ખાતે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બુધવારે રાત્રીના ૯ કલાકે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પરશુરામ ધામ ખાતે તમામ ભૂદેવ પરિવારોને ગરબે ઘુમવા માટે આવવા આયોજકોએ નિમંત્રણ આપેલ છે

મોરબી પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ નીરજભાઈ ભટ્ટમહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ અને મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોષીએ જણાવ્યુ છે કે, દર વર્ષે પરશુરામ ગ્રૂપ દ્વારા શરદોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે તા ૨૦ ને બુધવારે રાતે ૯ કલાકે રસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બ્રહ્મસમાજના દરેક પરિવારોને તેનો લાભ લેવા માટે નિમંત્રણ આપ્યું છે અને આ શરદોત્સવને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજમોરબી સમસ્ત બ્રહ્મસમાજસમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારબ્રહ્મવિકાસ પરિષદપરશુરામ ધામ મોરબીસમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ બ્રહ્મપૂરી પરિવાર અને ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાઑના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News