મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલીને નદીમાં પાણી છોડ્યુ 


SHARE







મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલીને નદીમાં પાણી છોડ્યુ 

મોરબી નજીકના જુના સાદુળકા ગામ પાસે આવેલા મચ્છુ-૩ ડેમમાં હાલમાં પાણી ભરેલ છે અને તે ડેમમાં રિપેરિંગ કામ કરવાનું છે જેથી કરીને ડેમનું પાણી નદીમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આજે સવારે આઠ વાગ્યાથી ડેમનો એક દરવાજો ખોલીને પાણી નદીમાં છોડવામાં આવ્યું છે અને તે પહેલા મોરબી અને માળીયાના ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે

સામાન્ય રીતે ચોમાસા પહેલા ડેમમાં રિપેરિંગ કામ કરવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબીના મચ્છુ-૩ ડેમમાં રિપેરિંગ કામ કરવાનું છે જેથી કરીને આજે તા ૨૬ ને શુક્રવારે સવારે ૮:૦૦ વાગ્યેથી ડેમમાં રહેલ પાણીને એક દરવાજો ખોલીને નદીમાં છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતી અને આજે સવારથી મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવેલ છે જેથી તે પહેલા મોરબીના ગોર ખીજડીયાવનાળીયામાનસરનારણકાનવા સાદુળકાજુના સાદુળકારવાપર (નદી)ગુંગણજુના નાગડાવાસનવા નાગડાવાસઅમરનગરબહાદુરગઢસોખડા અને માળિયાના દેરાળામેઘપરનવાગામરાસંગપરવિરવદરકામાળિયા (મિ.)હરીપર અને ફતેપર ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે અને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવેલ છ






Latest News