મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે ચકલીઘર-પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે


SHARE







મોરબીમાં શનિવારે ચકલીઘર-પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે ચકલીઘર-પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને જીવદયા પ્રોજેકટ અંતર્ગત પક્ષીઓને રાહત મળે તે માટે આ પ્રોજેકટ કરવામાં આવેલ છે

મોરબીમાં શનિવારે તા ૨૭ ને શનિવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી શનાળા રોડ પર આવેલા ઉમિયા સર્કલ પાસે આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. આ જીવદયા પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા પોતાના ટ્રસ્ટમાંથી જરૂરિયાત મુજબનો આર્થિક સહયોગ આપશે. તો દરેક પર્યાવરણ અને જીવદયા પ્રેમીઓએ સેવા કેમ્પનો લાભ લેવા મોરબી લાયન્સ ક્લબના સિટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા અને ખજાનચી મણિલાલ જે. કાવરએ અપીલ કરેલ છે






Latest News