ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે પાટીદાર સમાજની કાજલ હિંદુસ્તાનીના વિરોધમાં મહારેલી 


SHARE











મોરબીમાં કાલે પાટીદાર સમાજની કાજલ હિંદુસ્તાનીના વિરોધમાં મહારેલી 

મોરબીના પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને પાટીદાર સમાજની દીકરીઓને કાજલ હિંદુસ્તાનીએ જાહેર કાર્યક્રમમાં વાણી વિલાસ કરીને બદનામ કરેલ છે જેથી કરીને કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીમાં પ્રચંડ રોષ છે અને કાલે તા ૩૦ ને શનિવારે સવારે ૧૦:૦૦ વાગ્યે પાટીદાર સમાજ દ્વારા મોરબીમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે

થોડા સમય પહેલા સુરતની એક સભા પાટીદાર સમાજની દીકરીઓ વાલીઓ, માતાઓ અને ઉદ્યોગપતિઓ વિશે કાજલ હિન્દુસ્તાનીએ અભદ્ર ટિપ્પણી કરી હતી જેથી કરીને તેના વિરોધમાં સમગ્ર મોરબી જિલ્લામાં પાટીદાર સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે કાલે શનિવારે કલેકટરને આવેદનપત્ર આપીને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવશે અને કાલે મોરબીમાં પહેલા મહારેલી યોજાશે ત્યાર પછી આવેદનપત્ર આપવામાં આવશે આ રેલીમાં મોરબી જિલ્લાના પાટીદાર સમાજને જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે. આ રેલી કાલે સવારે ૧૦ વાગ્યે મોરબીમાં સરદાર પટેલની પ્રતિમા પાસેથી શરૂ કરવામાં આવશે






Latest News