ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને પાલિકાએ દંડ કર્યો: લારી, ગલ્લા અને પાથરણા વાળાનું શું ?


SHARE







મોરબીમાં જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને પાલિકાએ દંડ કર્યો: લારી, ગલ્લા અને પાથરણા વાળાનું શું ?

મોરબીમાં સફાઈ કરવામાં આવે ત્યાર બાદ વેપારીઓ સહિતનાઑ જાહેરમાં કચરો ફેંકે છે જેથી કરીને દુકાનદારોને પાલિકાએ જાહેર નોટિસ આપેલ હતી કેદુકાનદાર જાહેરમાં કચરો ફેંકસે તો તેને દંડ કરવામાં આવશે તેવામાં પાલિકાના સેનિટેશન વિભાગના ક્રષ્ણસિંહ જાડેજા અને તેની પાંચ ટીમે જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું ત્યારે જુદાજુદા વેપારીઓ પાસેથી કુલ મળીને ૪૩૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવેલ છે અને આગામી સમયમાં પણ આ ઝુંબેશને ચાલુ જ રાખવામા આવશે જો કે, દુકાનોની બહારના ભાગમાં કરવામાં આવેલ પથારા કરવામાં આવે છે તે કેમ પાલિકાના સ્ટાફને દેખાતા નથી તે સૌથી મોટો સવાલ છે અને તેનાથી પણ વધુ મોટો સાવલએ છે કે, લારી, ગલ્લા અને પાથરણા વાળા જે કચરા ફેંકીને જાય છે તેની પાસેથી કેમ કોઈ દંડ લેવામાં આવતો નથી ? અને તેની સામે કેમ પાલિકા કેમ આંખ આડા કાન કરી રહી છે તે દિશામાં કેમ અધિકારી કામ કરી રહ્યા નથી






Latest News