મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ મંદિરે PSI એચ.વી. સોમૈયાનું આગેવાનોએ કર્યું અભિવાદન


SHARE







મોરબીમાં જલારામ મંદિરે PSI એચ.વી. સોમૈયાનું આગેવાનોએ કર્યું અભિવાદન

તાજેતરમાં લોકસભાની ચુંટણી પૂર્વે રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં બદલીનો દોર ચાલી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં રઘુવંશી સમાજના PSI એચ.વી. સોમૈયાની નિયુક્તિ કરવામાં આવી છે. મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સંસ્થાના અગ્રણીઓ દ્વારા રઘુવંશી સમાજના ગૌરવ સમા PSI એચ.વી. સોમૈયાનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ. આ તકે મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, ચિરાગભાઈ રાચ્છ, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, તેજશભાઈ બારા, દીપકભાઈ પોપટ, સી.ડી. રામાવત, દીનેશભાઈ પારેખ, દીનેશભાઈ સોલંકી સહીતનાં અગ્રણીઓપીએસઆઈ એચ.વી. સોમૈયાનું જલારામ બાપાનાં સાનિધ્યમાં અભિવાદન કર્યું હતું તેવું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યુ છે.






Latest News