મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વેણાસર રણવિસ્તારમાં નાસ્તો-ટી.એચ.આર.નું વિતરણ


SHARE







માળીયા (મી)ના વેણાસર રણવિસ્તારમાં નાસ્તો-ટી.એચ.આર.નું વિતરણ

માળીયા તાલુકા અગર વિસ્તારમાં આઈ.સી.ડી.એસ. અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને/ કિશોરીઓને/સગર્ભા નાસ્તો અને ટી.એચ.આર.નું વિતરણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, માળીયા તાલુકાના આઇ.સી ડી.એસ. વિભાગ દ્વારા વેણાસર રણવિસ્તારમાં આંગણવાડી વર્કર બહેનો શ્રીમતી હર્શિદબેન, સુપરવાઇઝર રંજનબેન,  સી.ડી.પી.ઓ.  ઉષાબેન તથા  મોરબી જિલ્લાના અગરીયા હિતરક્ષક મંચના કોઓડીનેટર મારૂતસિંહ બારૈયના સહયોગથી માળીયા તાલુકાના અગરના બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને નાસ્તો અને ટી.એચ.આર. વિતરણ કરવામાં આવ્યું હતું તથા આરોગ્ય વિભાગ મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા માળીયા દ્વારા  તમામનું હેલ્થ ચેક કરી દવા આપવામાં આવી હતી






Latest News