મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

નેશનલ સાયન્સ કોન્ફર્ન્સમાં મોરબી જિલ્લાની એલીટ સાયન્સ કોલેજનો દબદબો


SHARE







નેશનલ સાયન્સ કોન્ફર્ન્સમાં મોરબી જિલ્લાની એલીટ સાયન્સ કોલેજનો દબદબો

આજના આધુનિક યુગમાં સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ થતો રહ્યો છે આ વિકાસના ક્ષેત્રે ચાલતી એલીટ સાયન્સ કોલેજ હરહંમેશ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા ભવિષ્યમાં સાયન્સ ક્ષેત્રે સારી એવી સિદ્ધિઓ હાંસિલ કરે તેવા પ્રયત્નો કરતી આવી છે. તાજેતરમાં 14TH NATIONAL LEVEL SCIENCE SYMPOSIUM માં ઓરલ પ્રેજંટેશનમાં એલીટ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતાં જાની દેવ (S.Y. B.Sc.) એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને એલીટ કોલેજનું તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અને વિદ્યાર્થીની આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ એસ.ડી. કલોલાકેમ્પસ ડિરેક્ટર રવિનભાઈએ વિદ્યાર્થીને તથા પ્રધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા






Latest News