મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી પીડિયાટ્રીશન એસો. ના પ્રમુખ પડે ડો. સંદીપ મોરી


SHARE







મોરબી પીડિયાટ્રીશન એસો. ના પ્રમુખ પડે ડો. સંદીપ મોરી

મોરબી પીડિયાટ્રીશન એસો. ના વર્ષ ૨૦૨૪-૨૫ નાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ પદે ડો. સંદીપ મોરી (માસૂમ હોસ્પીટલ)સેક્રેટરી તરીકે ડો. અલ્પેશ રાંકજા (સ્નેહ હોસ્પીટલ) અને ખજાનચી તરીકે ડો. હાર્દિક બોરસાણીયા (ધનશ્રી હોસ્પીટલ)ની નિમણૂક કરવામાં આવેલ છે આ એસોસીએશન મોરબીના બધા બાળરોગ નિષ્ણાત ડોક્ટરોનું સંગઠન છે. તેના દ્વારા ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ માટેના સેમિનારબાળકોના વાલીઓને માર્ગદર્શન માટેના કાર્યક્રમજનજાગૃતિ અને વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે. મોરબીના બાળકોના ડોક્ટરના એસોસિયેશનનું કોઈને કામ હોય તો પ્રમુખ ડો. સંદીપ મોરી અને સેક્રેટરી ડો. અલ્પેશ રાંકજાનો સંપર્ક કરી શકે છે






Latest News