મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં યુવા ભાજપની ટીમ દ્વારા પતંગ-મીઠાઈનું વિતરણ


SHARE







મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં યુવા ભાજપની ટીમ દ્વારા પતંગ-મીઠાઈનું વિતરણ

મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપની ટીમ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે રાષ્ટ્રીય શાળા ખાતે જઈને નાના બાળકોને પતંગ દોરા તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે મોરબી માળીયા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ કંડિયા સહિતના યુવા ભાજપની ટીમના હોદેદારો હાજર રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.






Latest News