મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ટીંબાવાડી માતાજીના મંદિરે રામયજ્ઞનું આયોજન


SHARE







મોરબીના ટીંબાવાડી માતાજીના મંદિરે રામયજ્ઞનું આયોજન

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા ટીંબાવાડી માતાજીના મંદિરે સમસ્ત ભૈયાજી પરિવાર દ્વારા રામચરિત માનસ સંપુટ પારાયણ જ્ઞાનયજ્ઞનું તથા રામયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે તેની આગવી શૈલીમાં કથા અને ચોપાઈનું રસપાન કરવી રહ્યા છે તેમજ રામયજ્ઞના આચાર્ય પદે વેદાંતાચાર્ય શાસ્ત્રીજી દિલીપભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા વિધિ વિધાન કરવામાં આવ્યું હતું આ તકે તેજસિંગ, શંકરભાઈ, કેશવભાઈ જશપાલસિંહ, સુરેન્દ્રસિંહ ગંગાસિંગ તેમજ સમગ્ર ભૈયાજી પરિવાર દ્વારા બધાને મહાપ્રસાદનું પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે બહોળી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News