ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સીટીઝન માટે જુદીજુદી રમત સ્પર્ધાઓનું આયોજન


SHARE











મોરબી જીલ્લામાં સીટીઝન માટે જુદીજુદી રમત સ્પર્ધાઓનું આયોજન

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજીત મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લા કક્ષા સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપર) ભાઈઓ/ બહેનોની  એથ્લેટીકસ, યોગાસન, ચેસ, રસ્સાખેંચ, વોલીબોલ, કેરમ વગેરે જેવી સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, રૂષભનગર-૨, ઓમ શાંતિ પ્રી-સ્કુલની બાજુમાં, મહારાણા પ્રતાપ(ગેંડા) સર્કલ, મોરબી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૨૦/૦૧/૨૦૨૪ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે. ભાગ લેનાર ખેલાડીઓના આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખની જાણ કરવામાં આવશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના ફોન નંબર ૯૫૧૨૧૬૮૩૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News