ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કાલે સાંસદ મોહનભાઈ કુંડારીયાનું શૌર્ય-કીર્તિ સન્માન કરાશે


SHARE











વાંકાનેરમાં કાલે સાંસદ મોહનભાઈ કુંડારીયાનું શૌર્ય-કીર્તિ સન્માન કરાશે

વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલના ઓડિટોરિયમમાં શૌર્ય-કીર્તિ સન્માન સમારોહનું આયોજન કર્યું છે જેમાં મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનું શૌર્ય-કીર્તિ સન્માન કરવામાં આવશે

થોડા સમય પહેલા દેશની સંસદમાં સુરક્ષાને ભેદીને બે યુવાનો ત્યાં આવ્યા હતા અને અંધાધૂંધી મચાવી હતી ત્યારે મોરબીના રહેવાસી અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ત્વરિત હિંમત અને કુનેહ દાખવીને આ યુવકોને રોકવાનું બહાદૂરીપૂર્ણ કામ કર્યું હતું. જેથી વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલના ઓડિટોરિયમમાં શૌર્ય-કીર્તિ સન્માન સમારોહનું તા ૫/૧ થી ૪:૩૦ કલાકે આયોજન કર્યું છે ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયાનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા પણ હાજર રહેશે






Latest News